📅 Date: 10 July 2025

📍 District: Kheda (Nadiad)




Job Notification Kheda

🗂️ Job Description:
તાત્કાલિક ભરતી – નીચેના પદો માટે વોક-ઈન ઇન્ટરવ્યૂ માટે રજુ થવું:

પદ ખાલી જગ્યાઓ અનુભવ
ફેબ્રિકેશન કોન્ટ્રાક્ટર 5 2 થી 5 વર્ષનો વેલ્ડર / હીટ એક્સચેન્જર અનુભવ જરૂરી
ફિટર / ક્લિટર 10 પ્રેશર વેસલ્સ વિષયક અનુભવ
વેલ્ડર (SMAW / SAW) 10 ટેસ્ટ પછી પસંદગી

🕒 Interview Timing: દર અઠવાડિયે સોમવાર, મંગળવાર, બુધવાર
સવારના 10:00 થી 12:00 સુધી

📍 Interview Address:
ગોવર્ધનનાથજી એન્જિનિયરિંગ પ્રા. લિ., પ્લોટ નં. 8, નેશનલ હાઇવે કૉમ્પ્લેક્સ, ગુટાલ, ઉત્તરસંદા, નડિયાદ – 387370

📞 Contact: 63585 84544
📧 Email: hr@gneng.in

નવા રોજગાર અપડેટ માટે તરત જોડાઓ!

📢 Posted by IACS Center Gujarat – Daily job updates for all Gujarat districts.